ક્ષેત્રસ્થ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ક્ષેત્રસ્થ

વિશેષણ

  • 1

    શરીરમાં રહેલું.

  • 2

    પુણ્યક્ષેત્રમાં રહેનારું.

ક્ષેત્રસ્થ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ક્ષેત્રસ્થ

પુંલિંગ

  • 1

    શરીરમાં રહેલો આત્મા.