ક્ષતિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ક્ષતિ

સ્ત્રીલિંગ

  • 1

    નુકસાન; હાનિ.

  • 2

    ઊણપ; ખોડ.

  • 3

    ક્લંક.

  • 4

    ક્ષત; ઘા.