ક્ષપણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ક્ષપણ

પુંલિંગ

  • 1

    ન ખાવું તે; અનશન.

મૂળ

सं.

ક્ષેપણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ક્ષેપણ

નપુંસક લિંગ

  • 1

    ક્ષેપ કરવો તે.

  • 2

    નિંદા; અપવાદ.