ક્ષેપણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

ક્ષેપણી

સ્ત્રીલિંગ

 • 1

  હલેસું.

 • 2

  માછલાં પકડવાની જાળ.

 • 3

  કુસ્તીનો એક દાવ.

 • 4

  એક અસ્ત્ર.

મૂળ

सं.