ક્ષુબ્ધ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ક્ષુબ્ધ

વિશેષણ

  • 1

    ડહોળાયેલું; અસ્થિર.

  • 2

    ક્ષોભ પામેલું; ખળભળેલું.

  • 3

    આકુળવ્યાકુળ.

  • 4

    ડરેલું.

મૂળ

सं.