ક્ષેમવૃત્તિ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ક્ષેમવૃત્તિ

સ્ત્રીલિંગ

  • 1

    વસ્તુનું ક્ષેમ સાચવવા તરફ ઢળતી વૃત્તિ; 'કૉન્ઝર્વેટિઝમ'.