ક્ષમાધર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ક્ષમાધર

વિશેષણ

  • 1

    ક્ષમા ધારણ કરે એવું.

પુંલિંગ

  • 1

    પર્વત.

પુંલિંગ સંજ્ઞાવાયક

  • 1

    પૃથ્વી ધારણ કરે છે તે શેષનાગ.