કૃષ્ય ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૃષ્ય

વિશેષણ

 • 1

  ખેડી શકાય તેવું.

મૂળ

सं.

ક્ષય ની ગુજરાતીમાં વ્યાખ્યા

ક્ષય

પુંલિંગ

 • 1

  ક્ષીણ થવું-ઘસાઈ જવું તે; ઘટાડો.

 • 2

  નાશ.

 • 3

  ક્ષય રોગ.

મૂળ

सं.