ક્ષર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ક્ષર

વિશેષણ

  • 1

    નાશ પામે એવું.

મૂળ

सं.

ક્ષુર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ક્ષુર

પુંલિંગ

  • 1

    અસ્ત્રો.

  • 2

    જાનવરના પગની ખરી.

મૂળ

सं.