ક્ષાત્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ક્ષાત્ર

વિશેષણ

 • 1

  ક્ષત્રિયનું કે તેને લગતું.

મૂળ

सं.

ક્ષાત્ર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ક્ષાત્ર

નપુંસક લિંગ

 • 1

  ક્ષત્રિયનું કર્મ.

 • 2

  ક્ષત્રિયપણું.

 • 3

  ક્ષત્રિયોનો સમૂહ; ક્ષત્રિય જાતિ.