ક્ષાત્રોદ્રેક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ક્ષાત્રોદ્રેક

પુંલિંગ

  • 1

    ક્ષત્રિયપણાનો ઉદ્રેક; ક્ષત્રપ્રકોપ; વધારેપડતી ક્ષત્રિયતા; 'મિમિટૉરિયમ'.

મૂળ

सं.