કષાય ની ગુજરાતીમાં વ્યાખ્યા

કષાય

વિશેષણ

 • 1

  કષાયિત; રંગેલું; રંગવાળું થયેલું.

 • 2

  ભગવું.

 • 3

  કસાણું; બેસ્વાદ.

 • 4

  કષાય-વિકારવાળું.

મૂળ

सं.

પુંલિંગ

 • 1

  કાવો; ઉકાળો.

 • 2

  તૂરો (ને કડૂચો) સ્વાદ.

 • 3

  ગેરુવો-ભગવો રંગ.

 • 4

  કાટ; મેલ; કાળપ.

 • 5

  પાપ.

 • 6

  જૈન
  ક્રોધ, માન, માયા અને લોભ એ ચારમાંનું કોઈ પણ.