કષાયિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

કષાયિત

વિશેષણ

 • 1

  રંગેલું; રંગવાળું થયેલું.

 • 2

  ભગવું.

 • 3

  કસાણું; બેસ્વાદ.

 • 4

  કષાય-વિકારવાળું.