ક્ષિતિજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ક્ષિતિજ

સ્ત્રીલિંગ

  • 1

    આંખને પૃથ્વી આકાશ સાથે મળતી જણાય છે એ કલ્પિત રેખા; દૃષ્ટિમર્યાદા.

મૂળ

सं.