ક્ષિપ્ત ની ગુજરાતીમાં વ્યાખ્યા

ક્ષિપ્ત

વિશેષણ

  • 1

    નાખી દીધેલું; તજેલું.

  • 2

    ભ્રમિત; વ્યગ્ર (ચિત્ત).

મૂળ

सं.