ક્ષીણવપુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ક્ષીણવપુ

વિશેષણ

  • 1

    દુર્બળ; જેનું શરીર દૂબળું છે તે.

મૂળ

सं.