ક્ષીર ની ગુજરાતીમાં વ્યાખ્યા

ક્ષીર

નપુંસક લિંગ

 • 1

  દૂધ.

 • 2

  પાણી.

 • 3

  ખીર.

 • 4

  ઝાડનું દૂધ-રસ.

મૂળ

सं.