ક્ષીરોદક ની ગુજરાતીમાં વ્યાખ્યા

ક્ષીરોદક

નપુંસક લિંગ

  • 1

    દૂધ જેવું સફેદ પાણી.

  • 2

    ક્ષીરસાગર.

  • 3

    એક જાતનું ધોળું રેશમી વસ્ત્ર; ખીરોદક.

મૂળ

+उदक