ક્ષોભ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ક્ષોભ

પુંલિંગ

  • 1

    મનનો ગભરાટ; વ્યગ્રતા.

  • 2

    ઓસારો ખાવો-શરમાવું તે.

  • 3

    ખળભળાટ.

મૂળ

सं.