ક્ષોભ-આવરણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

ક્ષોભ-આવરણ

નપુંસક લિંગ

  • 1

    પૃથ્વીની સપાટીથી તદ્દન નજીક આવેલા વાતાવરણનું આવરણ; 'ટ્રૉપોસ્ફિયર'.

મૂળ

सं.