ક્ષોભ-સીમા ની ગુજરાતીમાં વ્યાખ્યા

ક્ષોભ-સીમા

સ્ત્રીલિંગ

  • 1

    પૃથ્વીની સપાટીથી ઊંચે જતાં જ્યાં તાપમાન ઘટતું અટકી જાય તે સપાટી; 'ટ્રૉપોપોઝ'.

મૂળ

सं.