કસકાગળ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કસકાગળ

નપુંસક લિંગ

રશાયણવિજ્ઞાન
  • 1

    રશાયણવિજ્ઞાન
    રસાયણની પ્રક્રિયા કસી જોવામાં ખપનો અમુક કાગળ; 'ટેસ્ટ-પેપર'.