કસ્ટડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કસ્ટડી

સ્ત્રીલિંગ

  • 1

    હવાલાત; હિરાસત; હાજત.

  • 2

    દેખભાળ; સંભાળ.

  • 3

    ચોકીદારી.

મૂળ

इं.