કસ્ટમ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કસ્ટમ

પુંલિંગ

  • 1

    રીતિરિવાજ; પ્રથા.

સ્ત્રીલિંગ

  • 1

    જકાત; સીમાશુલ્ક.

મૂળ

इं.