કસ્ટમ-ડયૂટી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કસ્ટમ-ડયૂટી

સ્ત્રીલિંગ

  • 1

    સીમાશુલ્ક; આયાત-નિકાસ પરનો વેરો.

મૂળ

इं.