કસડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કસડો

પુંલિંગ

  • 1

    કમરબંધ; કંદોરો.

મૂળ

કસ+ડો

કેસૂડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કેસૂડો

પુંલિંગ

  • 1

    ખાખરો.