ગુજરાતી માં કસણની 3 મુખ્ય વ્યાખ્યા છે:

કસણ1કસણ2કસણ3

કસણ1

નપુંસક લિંગ

 • 1

  કસ.

મૂળ

જુઓ કશણ

ગુજરાતી માં કસણની 3 મુખ્ય વ્યાખ્યા છે:

કસણ1કસણ2કસણ3

કસણું2

નપુંસક લિંગ

 • 1

  ડૂંડું.

મૂળ

જુઓ કણસલું

ગુજરાતી માં કસણની 3 મુખ્ય વ્યાખ્યા છે:

કસણ1કસણ2કસણ3

કસણ3

નપુંસક લિંગ

 • 1

  અંગરખું; બંડી વગેરે ભીડવાની નાની દોરી હોય છે તે (બટનને બદલે).

ગુજરાતી માં કસણની 3 મુખ્ય વ્યાખ્યા છે:

કસણ1કસણ2કસણ3

કસણું

વિશેષણ

 • 1

  નિર્બળ; દુર્બળ.

ગુજરાતી માં કસણની 3 મુખ્ય વ્યાખ્યા છે:

કસણ1કસણ2કસણ3

કસણું

નપુંસક લિંગ

 • 1

  કશણું; કણસલું.

  જુઓ કણસ

ગુજરાતી માં કસણની 3 મુખ્ય વ્યાખ્યા છે:

કસણ1કસણ2કસણ3

કસણ

સ્ત્રીલિંગ

 • 1

  કષણી; કસોટી.

 • 2

  કસોટીની વેળા; આપત્તિ; દુઃખ.

 • 3

  વાંસળી; પૈસા ભરવાની લાંબી, કેડે બંધાય એવી કોથળી.

  જુઓ કશ (સ્ત્રી૰)