કસ્તુરીબિલાડી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કસ્તુરીબિલાડી

સ્ત્રીલિંગ

  • 1

    એક જાતની બિલાડી.

મૂળ

કસ્તુરી+બિલાડી