ગુજરાતી માં કસબની 2 મુખ્ય વ્યાખ્યા છે:

કસબ1કસબ2

કસબ1

પુંલિંગ

 • 1

  ધંધો; રોજગાર; કામ.

 • 2

  હુન્નર; કળા; કારીગરી.

 • 3

  કળાકુશળતા; નિપુણતા.

 • 4

  અનીતિનું કામ.

મૂળ

अ. कस्ब

ગુજરાતી માં કસબની 2 મુખ્ય વ્યાખ્યા છે:

કસબ1કસબ2

કસબ2

પુંલિંગ

 • 1

  (ભરતકામ, વણાટમાં વપરાતો) સોનારૂપાનો બારીક તાર.