કસબચોર ની ગુજરાતીમાં વ્યાખ્યા

કસબચોર

પુંલિંગ

  • 1

    પોતાનો હુન્નર બીજાને ન દેખાડે એ; આવડ સંતાડનાર આદમી.

  • 2

    ધંધામાં ઠગારો.