કસુંબા પાણી કરવાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

કસુંબા પાણી કરવાં

  • 1

    અફીણ ઘોળીને (લગ્ન વગેરે પ્રસંગે) એકબીજાને પાવું.

  • 2

    (લગ્નનો) મેળાવડો કરવો.