કુસુંભ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કુસુંભ

પુંલિંગ

  • 1

    કસુંબો કે તેના ફૂલનો રંગ.

  • 2

    કેસર.

મૂળ

सं.