કસમોડા ની ગુજરાતીમાં વ્યાખ્યા

કસમોડા

પુંલિંગ બહુવયન​

  • 1

    અંગ મરોડવાના ઉકાંટા આવવા તે.

  • 2

    પ્રસવ વખતનું શરીર દુખવું ને આંકડી-વેણો આવવી તે.

મૂળ

કસવું+મોડવું