કસર ની ગુજરાતીમાં વ્યાખ્યા

કસર

સ્ત્રીલિંગ

 • 1

  ઘટ; ખોટ.

 • 2

  કચાશ; અપૂર્ણતા.

 • 3

  ખામી; કસૂર.

 • 4

  કરકસર.

 • 5

  નુકશાન.

મૂળ

अ. कस्त्र

કસૂર ની ગુજરાતીમાં વ્યાખ્યા

કસૂર

સ્ત્રીલિંગ

 • 1

  ખામી; ભૂલચૂક; વાંકગુનો.

મૂળ

अ.

કસેરુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કસેરુ

સ્ત્રીલિંગ

 • 1

  કશેરુ; કરોડ (બરડાની).

મૂળ

सं.

કૃસર ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૃસર

પુંલિંગ

 • 1

  દૂધ, તલ અને ભાતની એક વાની.

 • 2

  ખીચડી.

મૂળ

सं.

કેસર ની ગુજરાતીમાં વ્યાખ્યા

કેસર

નપુંસક લિંગ

 • 1

  એક વનસ્પતિ.

 • 2

  તેના ફૂલની અંદર વચ્ચે ઊગતો સુગંધીદાર રેસો-તંતુ.

 • 3

  હરકોઈ ફૂલની અંદર થતો તંતુ.

મૂળ

सं.

કેસર ની ગુજરાતીમાં વ્યાખ્યા

કેસર

સ્ત્રીલિંગ

 • 1

  યાળ.

કૈસર ની ગુજરાતીમાં વ્યાખ્યા

કૈસર

પુંલિંગ

 • 1

  રાજા; બાદશાહ.

મૂળ

अ.