કસરત ની ગુજરાતીમાં વ્યાખ્યા

કસરત

સ્ત્રીલિંગ

  • 1

    વ્યાયામ.

  • 2

    અભ્યાસ; મહાવરો; તાલીમ.

મૂળ

अ. कस्रत =બહુલતા; हिं.