કસરતબાજી ની ગુજરાતીમાં વ્યાખ્યા

કસરતબાજી

સ્ત્રીલિંગ

  • 1

    કસરતના દાવોમાં કુશળતા હોવી તે; કસરત કરવાનો-શોખ હોવો તે.