કેસરપંપ્પુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કેસરપંપ્પુ

વિશેષણ

 • 1

  સહેજમાં વચકાઈ-રિસાઈ જાય એવું.

 • 2

  વેતા વિનાનું; ગાંડિયું.

 • 3

  ભટકતું.

કેસરપંપ્પુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કેસરપંપ્પુ

પુંલિંગ

 • 1

  રિસાળ માણસ.

 • 2

  મદ્રાસ તરફનો ચાળા કરી ભીખ માગતો બ્રાહ્મણ.