કસૂરવાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

કસૂરવાર

વિશેષણ

  • 1

    કસૂર કરનારું; કસૂરમાં આવેલું; કસૂરવાળું.

મૂળ

फा.