ગુજરાતી

માં કસરિયુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: કસરિયું1કેસરિયું2

કસરિયું1

વિશેષણ

 • 1

  કરકસરિયું.

ગુજરાતી

માં કસરિયુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: કસરિયું1કેસરિયું2

કેસરિયું2

વિશેષણ

 • 1

  કેસરી રંગનું; પીળું.

 • 2

  રંગીલું; ઉમંગી; આનંદી.

નપુંસક લિંગ

 • 1

  સ્ત્રીઓને પહેરવાનું કેસરી રંગનું વસ્ત્ર.