કસવાટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કસવાટ

નપુંસક લિંગ

  • 1

    ઘાણીમાંનું આંટાવાળું ચોકઠું, જેમાં થઈને તેલ બહાર આવે છે.

મૂળ

કસ+વાટ?