કસવાડો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કસવાડો

પુંલિંગ

  • 1

    હળપૂણીને ચવડામાં બરાબર બેસાડવા માટે વપરાતી લાકડાની લાંબી મેખ-ફાચર.