કસુવાવડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કસુવાવડ

સ્ત્રીલિંગ

  • 1

    ગર્ભનું તેના નિયત સમય પહેલાં ગળી જવું તે; એમ સુવાવડ બગડવી તે.

મૂળ

ક+સુવાવડ