કસાઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કસાઈ

પુંલિંગ

  • 1

    પશુઓને મારીને તેનું માંસ વેચવાનો ધંધો કરનાર; ખાટકી.

  • 2

    ગળકટ્ટો; ખૂની.

મૂળ

सं. कष्, प्रा. कस=ઠાર મારવું कसि =મારનાર? સર૰ अ. कस्साब