કસાણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કસાણું

વિશેષણ

  • 1

    કાટના સ્વાદવાળું; કટાણું; બેસ્વાદ.

મૂળ

सं. कषाय, प्रा. कसाय