કસાયેલું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કસાયેલું

વિશેષણ

  • 1

    પલોટાયેલું; અનુભવી.

  • 2

    કટાયેલું.

મૂળ

'કસાવું'નું ભૂ૰કૃ૰