કંસારો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કંસારો

પુંલિંગ

  • 1

    ધાતુનું વાસણ ઘડવા વેચવાનો ધંધો કરનારો પુરુષ.

મૂળ

सं. कंसकार