કંસાર ચોળવો ની ગુજરાતીમાં વ્યાખ્યા

કંસાર ચોળવો

  • 1

    કંસારમાં ઘી મેળવવું.

  • 2

    લાક્ષણિક કંસાર ને ઘીનું જમણ હોવું.