કસાવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

કસાવ

પુંલિંગ

  • 1

    ખેંચાણ; તાણ; ભીંસ; કસવાનો ભાવ.

મૂળ

हिं.

કસાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કસાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    'કસવું'નું કર્મણિ.

  • 2

    અનુભવ ને મહાવરાથી ઘડાવું; પલોટાવું.