કસીને કામ પાડવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કસીને કામ પાડવું

  • 1

    કસોટી કર્યા પછી-ખાતરી કરીને કામનો પ્રસંગ પાડવો.