કસુતર ની ગુજરાતીમાં વ્યાખ્યા

કસુતર

વિશેષણ

 • 1

  સુતર નહિ એવું; મુશ્કેલ.

 • 2

  કસોજ; બગડી ગયેલું.

 • 3

  આડું; વાંકું.

મૂળ

ક+સુતર(-રું)

કસુતરું ની ગુજરાતીમાં વ્યાખ્યા

કસુતરું

વિશેષણ

 • 1

  સુતર નહિ એવું; મુશ્કેલ.

 • 2

  કસોજ; બગડી ગયેલું.

 • 3

  આડું; વાંકું.

મૂળ

ક+સુતરું

કસ્તર ની ગુજરાતીમાં વ્યાખ્યા

કસ્તર

નપુંસક લિંગ

 • 1

  તણખલું; રજ; કચરો.

 • 2

  કંસારા લોકો સાંધવાના વાસણને જે લેપ કરે છે તે.